અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

શાળાનો પરિચય


  • શાળાનું નામ :- ભાઈલાકૂઈ પ્રાથમિક શાળા   
  • શાળાના આચાર્યનું નામ  :- કુલદિપસિંહ બી.ચૌહાણ
  • શાળા ડાયસ કોડ નં :- ૨૪૧૬૦૨૦૧૦૦૧ 
  • શાળા શરુ થયા વર્ષ :- ૧૫-૦૬-૧૯૫૫ 
  • શાળામા ચાલતા ધોરણ :-  ૧ થી ૮
  • શાળામા કાર્યરત શિક્ષકો :- ૦૯
  • શાળાના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા  :-  ૨૦૭                    
  • શાળામાં ઓરડાની સંખ્યા :- ૦૮ 
  • કમ્પ્યુટર લેબ    :-  હા
  • સી.આર.સી.કો.ઓર્ડીનેટરર્શ્રી :-શ્રી શકુરભાઈ સિંધી 
  • બી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી :- શ્રી કંદર્પભાઈ જોષી 
  • પે.સેન્ટર શાળાનું નામ- :- કરકરિયા  પે.સે.શાળા
  • પે.સેન્ટર શાળાના આચાર્યનું નામ -કુલદિપસિંહ બી.ચૌહાણ