અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

12 એપ્રિલ, 2025

ખુબ ગૌરવપ્રદ ક્ષણ

 ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાનુ ગૌરવ

ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ હર્ષ, ધ્રુવ, નેત્રા અને આર્યન એ CETની પરીક્ષા પાસ કરી છે, તે બદલ શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. ભાઈલાકૂઈ પ્રાથમિક શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ માહી,જાનવી,નિશા અને કોમલ એ NMMS(નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ)ની પરીક્ષા પાસ કરી છે. તે બદલ શાળા પરિવાર તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે...બાળકો તથા શાળા પરિવારની આ સિદ્ધિને આજના સંદેશ વર્તમાનપત્ર તથા સત્ય વિચાર દૈનિક એ બિરદાવેલ છે.

                     સંદેશ વર્તમાન પત્ર


                         સત્ય વિચાર દૈનિક