અમારી શાળાની જીવંત ક્ષણો કેમેરાની નજરે

13 જુલાઈ, 2025

માન.શિક્ષણમંત્રીશ્રી દ્વારા પ્રોત્સાહન

 ભાઈલાકૂઈ

પ્રાથમિક શાળાની અનોખી બાળ સંસદની ચૂંટણીની નોંધ 

ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે લીધી. સાથે સાથે આપ પ્રવૃત્તિને બિરદાવી શાળા પરિવારના સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા...


ફેસબુક


ઈન્સ્ટાગ્રામ